<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

દેવગઢબારિયાના ટીડકી ગામમાં કૂવામાં પડેલા દીપડાનું રેસ્ક્યુ કરાયું: શિકારની શોધમાં નીકળેલો દીપડો કૂવામાં ખાબક્યો હતો: દીપડો 15 ફૂટ ઊંડા કૂવામાં ફસાયો હતો. મોડી રાત્રે વન વિભાગ દ્વારા દીપડાનું રેસ્ક્યુ કરાયું.

(5:55 PM IST)