News of Thursday, 9th January 2025
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી કુલપતિ મળ્યા : રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર ઉત્પલ જોશીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ બનાવાયા : ડોક્ટર ઉત્પલ જોશીની પાંચ વર્ષની ટર્મ રહેશે

(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
