<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

બિન સત્તાવાર જાણવા મળતા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી ટુક સમયમાં હાથ ધરાશે ડિમોલીશન : બેટમાં 55 જેટલા લોકો ને નોટિસ અપાઈ : યાત્રાધામ દ્વારકામાં 250 જેટલા આસામીને નોટિસ ફટકારાઈ : ટુંક સમયમાં ગેરકાયદેસર દબાણો પર ચાલશે બુલડોઝર : તંત્રની તૈયાર..? (કૌશલ સવજાણી, જામ ખંભાળિયા)

(10:37 PM IST)