<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પ ને સુપ્રીમ નો ઝાટકો : સુપ્રીમ કોર્ટે ન્યૂયોર્કના ફોજદારી કેસમાં પ્રેસિડેન્ટ-ઈલેક્ટ ટ્રમ્પની સજાને રોકવાના પ્રયાસોને નકારી કાઢ્યા છે : ન્યાયાધીશ થોમસ, એલિટો, ગોર્સચ અને કવાનાઘે અસંમતિ દર્શાવી : કાલે સવારે સજા સંભળાવવામાં આવશે : ભારે ઉત્તેજના

(7:01 AM IST)