<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં એક દંપતી સહિત 13 નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું જેમાંથી પાંચ નક્સલવાદીઓ પર કુલ 13 લાખ રૂપિયાનું ઈનામ હતું.

(12:27 AM IST)