તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટના બાલાપર વિસ્તારમાં દબાણ હટાવ કામગીરીના મંડાણ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટના બાલાપર વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે અને ડેપ્યુટી કલેક્ટર અમોલ આવટેની આગેવાનીમાં કાર્યવાહી કરવામાં આવી છે જેની પ્રથમ તસવીર.( તસવીર-અહેવાલ:કૌશલ સવજાણી-ખંભાળિયા)

(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
