<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

નોઈડાની એમિટી યુનિવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીનું એમિટી નજીક સુપ્રીમ સોસાયટીના 7મા માળેથી શંકાસ્પદ સંજોગોમાં પડી જવાથી મોત : પરિવારજનોએ તેના પર હત્યાનો આરોપ લગાવ્યો છે.

(12:51 AM IST)