<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

૨૦ વર્ષના ૨ યુવકોના બંધ રૂમમાં ધુમાડો અને ઝેરી ગેસ ફેલાઈ જતા અને શ્વાસ રૂંધાવાથી કરુણ મૃત્યુ* દિલ્હી: નોઈડામાં સળગતા સ્ટવ પર રાત્રે 'છોલે' બાફવા મૂકી ને સૂઈ ગયેલા ૨૦ વર્ષના ૨ યુવકોના બંધ રૂમમાં ધુમાડો અને ઝેરી ગેસ ફેલાઈ જતા અને શ્વાસ રૂંધાવાથી કરુણ મૃત્યુ નિપજયા વાસણમાંથી નીકળતો ધુમાડો અને ઝેરી ધુમાડો ગૂંગળામણ પાછળનું કારણ હોવાનું કહેવાય છે. મૃતક, ઉપેન્દ્ર (૨૨) અને શિવમ (૨૩) નોઈડાના સેક્ટર ૭૦માં બસાઈ ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેમની પાસે એક સ્ટોલ હતો જ્યાં તેઓ 'છોલે ભટુરે' અને 'કુલચે' વેચતા હતા. : જુઓ વિડિઓ

(1:25 AM IST)