<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહમાં ભારત વધી જયશંકર હાજરી આપશે :અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ૨૦મી જાન્યુઆરીએ બીજી વખત ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લઇ રહ્યા છે. :તેમના શપથ ગ્રહણ સમારોહમાં વિશ્વમાંથી અનેક મોટા ગજાના નેતાઓ હાજરી આપવાના છે.:ત્યારે ભારત તરફથી વિદેશ પ્રધાન ડો. એસ જયશંકર હાજરી આપશે તેમ વિદેશ મંત્રાલયની સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે.

(12:50 PM IST)