<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

કલેકટર પ્રભવ જોષી આખુ વીક રજા ઉપરઃ તેમના ચાર્જ અંગે સાંજે સરકારમાંથી હુકમો આવશે : રાજકોટ જીલ્લા કલેકટર અગમ્‍ય કારણસર આ આખુ વીક રજા ઉપર ગયા છેઃ તેઓ આવતા સોમવારે રજા ઉપરથી પરત ફરશેઃ તેમનો ચાર્જ હજુ સુધી કોઇને સોંપાયો નથીઃ DDO ની જગ્‍યા પણ ખાલી છેઃ ચાર્જ અંગે સાંજે સરકારમાંથી હુકમો આવશેઃ મ્‍યુ. કમિશ્‍નરને ચાર્જ સોંપાય તેવી શકયતા...

(3:20 PM IST)