<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

અમદાવાદમાં હિટ એન્ડ રન : કાર ચાલકે હડફેટે લેતા ડીલેવરી બોય યુવકનું મોત : અમદાવાદના શેલામાં હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે કાલે રાત્રિના 11 વાગ્યા આસપાસ અજાણ્યા કાર ચાલકે ડીલેવરી બોય સાફફાન બિયાવરવાલાને હડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવવા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:19 PM IST)