<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગોની ઘાતક દોરીથી કપાઈ જતી નિર્દોષ પક્ષીઓની જીવાદોરી પ્રત્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારનો સંવેદનશીલ અભિગમ એટલે તા.20 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં ચાલનાર ‘કરુણા અભિયાન’. આવો, પતંગના પર્વને ઉજવવાની સાથોસાથ ઘાયલ અબોલ પક્ષીઓ પ્રત્યે કરુણા દાખવી તેમને બચાવવા જાગૃત થઈએ. : જુઓ વિડિઓ

(8:47 PM IST)