તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th January 2025
બનાસકાંઠાના થરા નગરપાલિકા હદ વિસ્તારમાંથી દબાણો હટાવાયા: હાઈવે નજીકના સર્વિસ રોડ પરથી દબાણ દૂર કરવાની કામગીરી કરાઇ: નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દબાણ દૂર કરવામાં જોડાયા: સર્વિસ રોડ નજીકના લારી ગલ્લાઓનું દબાણ દૂર કરવાની કામગીરી કરાઇ

(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
