<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલએ ગૌશાળા પાંજરાપોળ ખાતે ગૌ પૂજન કર્યૂ : સૌરાષ્ટ્રના ધ્રોલ ખાતે આજરોજ મકર સંક્રાંત નિમિતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલએ ગૌશાળા પાંજરાપોળ ખાતે ગૌ પૂજન કર્યૂ. ભાજપાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંજય ડાંગર ધ્રોલ અકિલા. : જુઓ વિડિઓ

(9:38 AM IST)