<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

અમદાવાદમાં બપોર સુધી માં ૧૦૮ને મળ્યા ૧પ૦૦ થી વધુ ઇમરજન્‍સી કોલ આજે મકરસંક્રાતિએ ૧ઢ૮ ઇમરજન્‍સીને સવારથી જ ઇમરજન્‍સી ફોન કોલ્‍સનો મારોઃ ગત વર્ષની સરખામણીએ આ વખતે વધુ કોલ્‍સ આવ્‍યાઃ સાંજ સુધીમાં હજુ વધારો થવાની શકયતા

(1:29 PM IST)