<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

કર્ણાટક સરકાર લઘુત્તમ વેતનમાં સુધારો કરવાની તૈયારી કરી રહી છે. અકુશળ મજૂરો ટૂંક સમયમાં માસિક રૂ. ૨૦,૦૦૦ મળતા થઈ જશે છે, જેમને વર્તમાનમાં રૂ. ૧૫૦૦૦ મળે છે.

(3:07 PM IST)