તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th January 2025
અમદાવાદ ઝોનલ ઓફિસના ઇડી એ બેંક છેતરપિંડીના કેસમાં પીએમએલએ એક્ટ, ૨૦૦૨ ની જોગવાઈઓ હેઠળ મેસર્સ જ્યોતિ પાવર કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરો/ભાગીદારો અને તેમના પરિવારના સભ્યોના નામે રહેલ રૂ. ૧૫.૦૧ કરોડ (હાલનું બજાર મૂલ્ય રૂ. ૨૦ કરોડ) ની સ્થાવર મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી છે.

(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
