<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

મકરસંક્રાતિના આથમતા સૂરજના પ્રકાશમાં સંધ્યા ટાણે દ્વારકા ખાતે ૫૫ વર્ષના મૂળ રાજકોટના અને કુબલીયા પરામાં રહેતા તુલસીભાઈ અને મારવાડી સમાજના યુવાનો પતંગનો લ્હાવો લૂંટી રહ્યા છે, સાથે જ સન સેટનો અદભુત નજારો પણ જુઓ.. કૌશલ સવજાણી, ખંભાળિયા. : જુઓ વિડિઓ

(6:28 PM IST)