<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

બેટ દ્વારકા પંથકમાં ડિમોલીશનથી ૪૭.૧૬ કરોડની જમીન ખુલ્લી થઇ ૩ દિવસમાં ર૩૭ દબાણો દુરઃ મકરસંક્રાંતિના દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશ યથાવતઃ એસપી નિતેશ પાંડે અને પ્રાંત અધિકારી અમોલ આવટેની આગેવાનીમાં કામગીરી

(11:55 AM IST)