તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
ગોંડલઃ શ્રી ૧૦૮ રૂચીરાઇજી મહોદય શ્રી ની અધ્યક્ષતામાં તા. ૧૩-૧-રપ ના સોમવારના રોજ શ્રી ગૌમંડળ ગૌસેવાની ગૌશાળામાં ગાયોની પૂજન કરી રાજદાન સાથે મકરસંક્રાતિ પર્વની ઉજવણી કરવામાં આવી રાજુભાઇ પોપટ તથા શ્રી વલ્લભાચાર્ય ફાઉન્ડેશનના કાર્યકરો હાજર રહયા હતા.

(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
