<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વમાં આવતા અઠવાડિયે પ્રયાગરાજમાં યોગી કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં સમગ્ર યુપી સરકાર ભાગ લેશે.

(1:07 AM IST)