તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Thursday, 16th January 2025
ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન ઉપર ચાકુથી હુમલો: લીલાવતી હોસ્પિટલમાં દાખલ: પત્ની કરીના કપૂર અને પુત્ર સલામત : સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અને પટૌડીના નવાબના પુત્ર સૈફ અલી ખાન પર ચાકૂ વડે હુમલો કરવામાં આવ્યો છે. સૈફ અલી ઇજાગ્રસ્ત થયો છે, પત્ની કરીના કપૂર અને પુત્ર સલામત છે. : સૈફના ઘરમાં મોડી રાતે ચોર ઘૂસી ગયા હતા. આ ચોરીની ઘટના બાંદ્રાવાળા બંગ્લોમાં બની હતી. જે દરમિયાન એક ચોરે સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો હતો. હાલમાં તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
