તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
સામા કાંઠાના વેપારી સાથે દિલ્હીના શખ્સની ૩૯.૨૪ લાખની ઠગાઇ બ્રાહ્મણીયાપરાના શીવ એન્ટરપ્રાઇઝના માલિક મહેશભાઇ ગરસોંદીયાએ એપીએસ સિક્યોર લોજીસ્ટીક મારફત બિહારના મુજફરપુર ખાતે પહોંચાડવા દાગીના રવાના કર્યા તે દિલ્હીની ઓફિસમાંથી ગૂમ થઇ ગયાનું કહી છેતરી લેવાયાઃ બી-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી

(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
