<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

હળવા વરસાદે ઠંડી ઘટી :આગામી ત્રણ દિવસ ગાઢ ધુમ્મસનું યલો એલર્ટ : દિલ્હીમાં હળવા વરસાદથી ઠંડીથી રાહત મળી:હવા પણ સ્વચ્છ થઈ ગઈ: હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કર્યું :શુક્રવારે આંશિક વાદળછાયું અને ગાઢ ધુમ્મસની સાથે સવારે ધુમ્મસ પણ થઈ શકે

(1:08 AM IST)