<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

પાકિસ્તાનના ૬૬ મુસાફરો સાથેની બોટ મોરોક્કો પાસે ડૂબી જતા ૪૪ પાકિસ્તાનીઓના કરુણ મૃત્યુ : ૨ જાન્યુઆરીના રોજ મોરિટાનિયાથી નીકળ્યા બાદ ૬૬ પાકિસ્તાનીઓ સહિત ૮૬ પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી ગયા બાદ મોરક્કન અધિકારીઓએ ૩૬ને બચાવ્યા હતા. : વૉકિંગ બોર્ડર્સના સીઈઓ હેલેના માલેનોએ X પર જણાવ્યું હતું કે ડૂબી ગયેલા ૪૪ લોકો પાકિસ્તાનના હોવાની આશંકા છે. : સ્પેન જઈ રહેલી ૮૬ પ્રવાસીઓ સાથેની બોટ મોરોક્કો નજીક પલટી ગઈ હતી, જેમાં ૪૪ પાકિસ્તાની નાગરિકોના મોત થયા હતા. પ્રવાસી અધિકાર જૂથ વૉકિંગ બોર્ડર્સે જણાવ્યું હતું કે બોટ પલટી જતાં અનેક લોકો ડૂબી ગયા હતા.

(9:31 AM IST)