<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

મહાકુંભ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે : ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે મહાકુંભ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. અત્યાર સુધીમાં ૭ કરોડથી વધુ સનાતની ભક્તોએ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે, યોગી આદિત્યનાથે પણ અનુમોદન આપ્યું છે. : જુઓ વિડિઓ

(9:38 AM IST)