News of Friday, 17th January 2025
ખેડા પાસે અકસ્માતમાં ૪ના મોત : રોડ ઉપર નીલ ગાય આડે ઉતરતા દુર્ઘટના સર્જાઇ : ખેડાના લાડવેલ ચોકડી પાસે અકસ્માત સર્જાતા ૪ના મોત થયા છે. રોડ પર નીલ ગાય આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. મૃતકો મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે

(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
