<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

સૈફ અલી ખાન પર કરાયેલા હુમલાના આરોપીની ધરપકડ ? મુંબઈ પોલીસે બાંદ્રા સ્‍ટેશન પરથી એક શંકાસ્‍પદ વ્‍યકિતની ધરપકડ કરી : પૂછપરછ શરૂ : સીસીટીવીમાં દેખાયેલા હુમલાખોર જેવા જ ચહેરાવાળા શંકાસ્‍પદ વ્‍યકિતની ધરપકડ થતાં મુંબઈ પોલીસને ૩૩ કલાક બાદ મોટી સફળતા મળી : હવે બધા રહસ્‍યો ખુલશે

(11:49 AM IST)