<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

37 કેડરની પરીક્ષા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તૈયાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 37 કેડર ની પરીક્ષા માટે તૈયાર થયું છે 800 થી વધુ પોસ્ટ માટે હજારો ઉમેદવારો પરીક્ષા આપશે 34 સ્ટેનોગ્રાફર ની પોસ્ટ માટે પરીક્ષા લેવાશે સંશોધન મદદનીશ અને ખેતી મદદનીશ માટેની પણ પરીક્ષા લેવાશે.

(3:32 PM IST)