<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ જમીન ફાળવણી કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અંદાજિત રૂ. 300 કરોડની 142 સ્થાવર મિલકતો જપ્ત કરી

(12:54 AM IST)