<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

દેશભરમાં ચકચાર સર્જનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ : ગુજરાતને હચમચાવનાર અને દેશભરમાં ચકચાર સર્જનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય ડાયરેક્ટર કાર્તિક પટેલને ક્રાઈમ બ્રાન્ચે મોડી રાતે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધેલ છે : કાર્તિક પટેલની પૂછપરછ બાદ અનેક ખુલાસાઓ અને સંડોવણીઓ સામે આવશે તેમ માનવામાં આવે છે.

(9:30 AM IST)