તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
સૈફ અલી ખાન પરના હુમલાથી રાખી સાવંત ચોંકી ઉઠી: ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા અભિનેત્રીએ કહ્યું કે, સૈફ કરોડપતિ હોવા છતાં તમારા ઘરમાં કેમેરા નથી: મારી કરીનાની સુરક્ષા માટે તમારે ઘરમાં કેમેરા લગાવવા જોઈએ. તમે વાસ્તવિક જીવનના હીરો છો. પહેલા મને લાગતું હતું કે માત્ર અક્ષય કુમાર જ એક્શનમાં એક્સપર્ટ છે, પરંતુ તમે કોઈથી ઓછા નથી.

(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
