News of Saturday, 18th January 2025
નખત્રાણાના કોટડા(જ) માં સોની વેપારી પાસેથી લુંટ: કારમાં આવેલા અજાણ્યા શખ્સો છરી મારી ફરાર થયા: નિલેશ સોની નામના વેપારી દુકાનેથી ઘરે જતા હતા: છરી મારી કિંમતી દાગીના ભરી બેગ લુંટી આરોપી ફરાર: નખત્રાણા પોલીસે લુંટારૂઓને પકડવા તપાસ હાથ ધરી: કોટડા નવાવાસમાં નિલકંઠ જ્વેલર્સના વેપારી પાસેથી લુંટ

(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
