<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

ગુજરાતમાં સેમિકન્ડક્ટરના વિકાસ માટે પટેલ સરકારે ૪૦ હજાર કરોડની ગ્રાન્ટ માંગી : ગુજરાત સરકારે રાજ્યમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસ માટે ભારત સરકાર પાસેથી ૪૦,૭૮૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટની માંગ કરી છે.

(11:12 AM IST)