તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th January 2025
યુપીમાં કરુણ ઘટના: મકાનમાં આગ ફાટી નીકળતા ગુલબહાર નામની મહિલા તેના ત્રણ સંતાનો સાથે જીવતી સળગી ગઈ : યુપીના ગાઝિયાબાદમાં લોની ખાતે કંચન પાર્ક કોલોનીમાં ત્રણ માળના મકાનમાં જોરદાર આગ ફાટી નીકળતા ગુલબહાર નામની મહિલા અને તેના ત્રણ બાળકોના જીવતા સળગી જવાથી અને ગુંગણામણથી મૃત્યુ થયા છે. ફાયરમેન બિલ્ડીંગની દીવાલો તોડીને અંદર પ્રવેશ્યા હતા. ચારને બચાવી લીધા. શોર્ટ સર્કિટ કારણભૂત

(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
