News of Sunday, 19th January 2025
હજારો પેલેસ્ટિનિયનો હવે ગાઝા સિટીથી જબાલિયા, બીત લાહિયા અને બીત હનોન પરત ફરી રહ્યા છે" : યુદ્ધવિરામ લાગુ થતાં હજારો પેલેસ્ટિનિયનો હવે ગાઝા સિટીથી જબાલિયા, બીત લાહિયા અને બીત હનોન પરત ફરી રહ્યા છે. જોકે ઇઝરાઇલે હમાસ ઉપર શરતો પૂરી નહીં કરવાનો આરોપ મૂકી પેલેસ્ટિનિયનો ઉપર ફરી હુમલા શરૂ કર્યા છે. : જુઓ વિડીયો

(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
