<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

આણંદમાંથી ગેરકાયદેસર કતલખાનું ઝડપાયું : પોલીસે રેડ કરી 4 લોકોની ધરપકડ કરી:ઉમરેઠના ભાલેજમાંથી કતલખાનું ઝડપાયું :ગૌવંશ કતલ કરવા માટેના શસ્ત્રો પણ ઝડપાયા: પોલીસે રેડ કરી 10 ગૌવંશને બચાવી લીધા

(9:22 PM IST)