<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

બેંગ્‍લોરમાં કોમિક કોનમાં કોમિકસના પાત્રો થયા જીવંત : બેંગ્‍લુરૂમાં કોમિક કોન સાથે કોમિકસના પાત્રો જીવંત થયા હતા. કોમિકસના રસિયાઓ સાથે મળીને ફેવરિટ પાત્રો વિશે ચર્ચા અને તેમના જેવા કપડા પહેરવાનો આનંદ અનેક ફેન્‍સને કોમિક કોનમાં ખેચી લાવે છે.

(10:15 AM IST)