News of Monday, 20th January 2025
મહાકુંભમાં મોરારિબાપુને મળ્યા યોગી આદિત્યનાથ : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગઈ કાલે મહાકુંભ ક્ષેત્રમાં પહોંચ્યા હતા અને તેઓ અરૈલમાં પરમાર્થ આશ્રમ નિકેતનમાં સ્વામી ચિદાનંદ સરસ્વતી અને કથાવાચક મોરારિબાપુ સહિત અનેક સાધુ-સંતોને મળ્યા હતા. તેઓ શંકરાચાર્ય અને અન્ય સંતોને મળ્યા હતા અને મૌની અમાવસ્યાના દિવસની તૈયારીઓ માટે તેમનાં સૂચનો મેળવ્યાં હતાં.

(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
