<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

વકફ એક્ટ અંગે જેપીસીની આવતીકાલે લખનૌમાં બેઠક યોજાશે: આ બેઠક ગોમતી નગર સ્થિત હોટલમાં યોજાશે. જેપીસી પ્રમુખ જગદંબિકા પાલ બેઠકની અધ્યક્ષતા કરશે.

(9:47 PM IST)