<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

ભાજપ દિલ્હીની પ્રજા માટે ફરી ઢગલાબંધ જાહેરાતો કરવા જઈ રહી છે : દિલ્હી વિધાનસભા માટે ભાજપ આજે સંકલ્પ પત્રનો બીજો ભાગ જાહેર કરશે જેમાં દિલ્હીની પ્રજા માટે સંખ્યાબંધ મોટી જાહેરાતો થાય તેવી શક્યતા

(9:38 AM IST)