News of Tuesday, 21st January 2025
સુત્રોમાંથી જાણવા મળતા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બીજી- ત્રીજી ફેબુઆરીએ મહાકુંભમા જાય તેવી શક્યતા છે : સંભવતઃ ત્રીજી ફેબુઆરીએ ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગંગાસ્નાન કરવાના છે અને આ તકે ગુજરાતના મુખ્યમંત્રી તેમની સાથે જ કુંભદર્શન- સ્નાન કરે તેવી શક્યતા સેવાય રહી છે.

(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
