<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

બાબા રામદેવ કોર્ટમાં હાજર ન રહ્યા એટલે કેરલામાં નીકળ્‍યું તેમના નામનું વૉરન્‍ટ આયુર્વેદિક દવાથી ડાયાબિટીઝ, કોવિડ-૧૯ અને મેદસ્‍વિતા ઘટાડવાના દાવા સામે પડકારઃ આચાર્ય બાલકળષ્‍ણ અને પતંજલિ આયુર્વેદની દિવ્‍ય ફાર્મસી સામે પણ જામીનપાત્ર વોરન્‍ટ

(2:14 PM IST)