News of Tuesday, 21st January 2025
હજારો બેરોજગારોને રોજગારી આપી રહ્યું છે સોનમર્ગ : મધ્ય પ્રદેશના ગંદરબલ જીલ્લામાં સ્થિત પ્રસીધ્ધ સોનમર્ગ હીલસ્ટેશન, માત્ર એક પર્યટન સ્થળથી ક્યાંય વધારે થઇ ઉભરી આવ્યું છે. તે સ્નાતક અને સ્નાતકોત્તર હજારો શિક્ષિત યુવાઓ માટે રોજગારીનોસ્ત્રોત બની ગયું છે. જેમણે આ વિસ્તારના સમૃધ્ધ પર્યટન વિસ્તારમાં રોજગારીની તકો મેળવી છે.

(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
