<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

લીંબડીના લક્ષ્મીસર ગામે જૂથ અથડામણ : બે જુથો વચ્ચે ઘાતક હથિયારોથી મારામારી: મારામારીમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા: પ્રાથમિક તપાસમાં જુના મનદુઃખમાં અથડામણ

(8:38 PM IST)