<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

પંજાબ-હરિયાણા હાઈકોર્ટના નિર્દેશો બાદ ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી માટે નવી તારીખ જાહેર: 30 જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે. ડીસી નિશાંત યાદવે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું

(9:49 PM IST)