<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

જો ભાજપ સરકારમાં આવશે તો મફત શિક્ષણ અને સારવાર બંધ કરશે: કેજરીવાલનો મોટો દાવો :દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર વચ્ચે આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે ફરી ભાજપ પર નિશાન સાધ્યું:પૂર્વ સીએમએ દાવો કર્યો છે કે ભાજપે તેના ઠરાવ પત્રમાં સ્વીકાર્યું છે કે જો તે સરકારમાં આવશે તો તે મોહલ્લા ક્લિનિક અને મફત શિક્ષણની વ્યવસ્થા બંધ કરશે.

(1:06 AM IST)