<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

ફેબ્રુઆરી માર્ચ 2025 માં લેવામાં આવનાર ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો 1800 233 5500 આગામી 27-1-2025 થી 27-32025 સુધી સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી આ હેલ્પલાઇન નંબર પર માહિતી મળી રહેશે

(10:22 PM IST)