તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
અમેરિકાની ધમકી સામે કેનેડાના વડાપ્રધાનની વળતી ચીમકી : અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કેનેડા પર ૨૫% ટેરિફ લાદવાની ધમકી સામે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ વળતી ધમકી આપતા કહ્યું કે અમારો દેશ ટ્રમ્પની ધમકી સામે ઝૂકવાનો નથી, અમે ટ્રમ્પને પીછેહઠ કરવા મજબૂર કરી દઈશું અને તેમને મોટું આર્થિક નુકસાન પહોંચાડીશું. : આ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે અમે મેક્સિકો અને કેનેડા પર ૨૫% ટેરિફ લાદવાનું વિચારી રહ્યા છીએ કેમ કે મોટી સંખ્યામાં લોકોને અમેરિકામાં ઘૂસવાની ત્યાંથી મંજૂરી મળી રહી છે.

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
