News of Wednesday, 22nd January 2025
અમેરિકામાં પ્રેસિડેન્ટ જો તાકાત વાળા હોત તો યુક્રેન યુદ્ધ થયું ન હોત: રશિયાને વાટાઘાટોના ટેબલ ઉપર આવવા અને નહીં તો પ્રતિબંધો માટે તૈયાર રહેવા ટ્રમ્પની ચીમકી : અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો વ્લાદિમીર પુતિન યુક્રેન યુદ્ધ અંગે વાટાઘાટો કરવા ટેબલ પર નહીં આવે તો અમે રશિયા પર પ્રતિબંધો લાદીશું. : તેમણે કહ્યું કે હું ગમે ત્યારે રશિયન પ્રેસિડેન્ટને મળવા માટે તૈયાર છું. પરંતુ જો પુતિન યુક્રેન મુદ્દા પર વાટાઘાટોના ટેબલ પર નહીં આવે તો રશિયા પર પ્રતિબંધો લાદવામાં આવશે. : તેમણે કહ્યું કે યુક્રેન યુદ્ધ શરૂ કરવાની જરૂર જ નહોતી. જો અમેરિકામાં પ્રમુખ સક્ષમ, શક્તિશાળી હોત તો આ યુદ્ધ ન થયું હોત.

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
